પંકજ જૈન સંઘના આધિપતિ શ્રી સંભવનાથ દાદાની અસીમ કૃપાથી ૫૦મી સાલગીરીની ધ્વાજ સુવર્ણ મહોત્સવનો પ્રારંભ ૧૭ જાન્યુઆરી પોષ વદ ૧૪ના નિવારવા રોજ શ્રી પંકજ જૈન સંઘના સ્થાપક પ.પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય રત્ન પૂજ્ય બાપજી મહારાજ સાહેબની ઉજ્જવલ પરંપરાના સેવક ગચ્છાધિપતિ પપૂઆશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાનાર છે. આ ધ્વજા સુવર્ણ મહોત્સવ મહા સુદ […]


