Business Gujarat Headline News Top Stories

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પાયોનિયર પેટીએમની અનોખી સિધ્ધિ વાર્ષિક ધોરણે 70 ટકા વધારો હાંસલ કરીને માસિક 1 લાખ કરોડ મર્ચન્ટ ટ્રાન્ઝેકશન નોંધાવ્યાં

અમદાવાદઃ પેટીએમની માલિક અને ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તેમજ મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસની પાયોનિયર વન97 કોમ્યુનિકેશન્સલિમિટેડ (ઓસીએલ) જણાવે છે કે પેટીએમએ માસિક પીઅર-ટુ-મર્ચન્ટસ (P2M) ટ્રાન્ઝેક્શનમાં માસિક 1 લાખ કરોડની સિધ્ધિ હાંસલ કરીને વાર્ષિક ધોરણે 70 ટકા વધારાની ઉજવણી કરી રહી છે. આ બાબત દરેક કદમે ગ્રાહકોનો વિશ્વાસ નિર્માણ કરવાની સાથે સાથે […]