11મી જાન્યુઆરી 2026 અમદાવાદ : આજ રોજ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના અધિકારીઓ દ્વારા વડીલો ના વંદન નામનું એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઑફિસર ઓફ એલ્ડરલી સિટીઝન કેર એટલે વડીલો માટે ના સ્પેશીયલ ઓફિસર શ્રીમતી ઉષા શાહ ના નેતૃત્વ હેઠળ અને 3232B1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલ, […]


