Gujarat Headline News Top Stories

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત નેચરોપેથી સારવાર દિવસ પર્વ નું ઉદ્ઘાટન કરશે

અમદાવાદ : 8મા રાષ્ટ્રીય નેચરોપેથી સારવાર દિવસની ઉજવણીના ભાગરુપે, ભારત સરકારના આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય નેચરોપેથી સંસ્થા (NIN), સૂર્યા ફાઉન્ડેશન-INO અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી, 9 નવેમ્બર, 2025ના રોજ સવારે 11 વાગ્યે ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હેઠળ નેચરોપેથી દિવસ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમની માહિતી INOના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનંત બિરાદારે અમદાવાદના સર્કિટ […]