અમદાવાદ: વૈષ્ણવ સમાજના વ્યાપારિક કૌશલ્ય અને એકતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવનાર પ્રથમ એડિશનની પ્રચંડ સફળતા બાદ, હવે વધુ ભવ્ય અને વિશાળ સ્વરૂપે વૈષ્ણવ ઇન્ટરનેશનલ એક્સ્પો અને બિઝનેસ સમિટ “VIBES 2.0” na દ્વિતીય સંસ્કરણનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી 18 અને 19 એપ્રિલ, 2026 ના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાનારો આ દ્વિ-દિવસીય વ્યાપારિક […]


