Gujarat Headline News Top Stories

‘સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન’ના અભિગમ સાથે ગાંધીનગરમાં ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સની એન્ટ્રી

૨૫ ઓક્ટોબર ૨૦૨૬ : ગાંધીનગર ટાઉન હોલ ખાતે કરિયર ગાઈડન્સ અને મોટિવેશનલ સેમિનાર યોજાયો સેમિનારમાં 900થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા ફિનિક્સ ગ્રુપના સંસ્થાપક મુકેશ દાદવાણી દ્વારા વિદ્યાર્થીઓને કરિયર ગાઈડન્સ અપાયું. ભારતના નામી અને શ્રેષ્ઠ બેટ્સમેન એથ્લીટ વિરાટ કોહલીના ઉદાહરણ વડે વિધાર્થી અને વાલીઓને સંવાદ દ્વારા પ્રભાવી રીતે યોગ્ય માર્ગદર્શન આપ્યું, અને શાળામાં ક્યાં […]