Gujarat Headline News Top Stories

અમદાવાદમાં ‘રાસરાત્રી જામિંગ 2026’નો ભવ્ય પ્રી-લૉન્ચ, નવરાત્રિની સંગીતમય ઉજવણીનું થશે અનોખું અનાવરણ

અમદાવાદ, 1 ઓક્ટોબર 2026: ગુજરાતની પરંપરા, સંગીત અને ગરબાની ઊર્જાને એક અનોખા અંદાજમાં રજૂ કરવા માટે ‘રાસરાત્રી જામિંગ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવના પ્રી-લૉન્ચ ઈવેન્ટનું આયોજન 1 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદના ઓરિવા ફાર્મ, પ્રાર્થના ઉપવન ખાતે કરવામાં આવ્યું. આ ખાસ સાંજે રાસરાત્રી 2026ની ભવ્ય ઉજવણીની પ્રથમ ઝલક મહેમાનો અને આમંત્રિતોને જોવા […]