અમદાવાદ, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬અમદાવાદના મોટેરા અને સુઘડ વિસ્તારમાં આવેલી જાણીતી ફિટનેસ ચેન ‘જીમ લોન્જ (Gym lounge) ના સંચાલક સાથે તેમના જ ઉંચ્ચ હોદ્દા પર બેઠેલા કર્મચારીઓ દ્વારા રૂ.૧.૬૬ કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આ સમગ્ર મામલે જીમના સંચાલક વિજયસિંધ સેંગર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) […]


