Gujarat Headline News Life Style Top Stories

લંડન ફેશન વીકમાં ગુજરાતની માલધારી સમાજની દીકરી સોનલ દેસાઈના પરંપરાગત રબારી ભરતકામના વસ્ત્રોનો ફેશન શો યોજાયો

મને મળેલી આંતરરાષ્ટ્રીય સિધ્ધિ હું મારા સમગ્ર સમાજને અર્પણ કરું છું – સોનલ દેસાઇ અમદાવાદ તા.13 ઓક્ટોબર, 2026 – ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને માલધારી સમાજની પરંપરાગત હસ્તકળા માટે એક ઐતિહાસિક ક્ષણ તાજેતરમાં લંડન ફેશન વીકમાં સર્જાઈ હતી. રાંધેજા ગાંધીનગરના માલધારી સમાજની દીકરી અને FLAPPER6 બ્રાન્ડના ફાઉન્ડર સોનલ દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા પરંપરાગત રબારી ભરતકામ, […]