Gujarat Headline News Top Stories

ભવિષ્યના નીત-નિર્માતાઓ અને રાજદ્વરીઓ ડિપ્લોમેસી સિરીઝ MUNમાં એકસાથે આવ્યા ગાંધીનગર

ભવિષ્યના નીત-નિર્માતાઓ અને રાજદ્વરીઓ ડિપ્લોમેસી સિરીઝ MUNમાં એકસાથે આવ્યા ગાંધીનગર: આજની પેઢીને મોટાભાગે સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ, નાઇટલાઇફ અને ડિજિટલ વ્યસ્તતાઓ સાથે જોડવામાં આવે છે, ત્યારે યુવા લીડર્સનું એક જૂથ એવું મંચ ઊભું કરવા મથી રહ્યું છે જ્યાં વાતો અર્થપૂર્ણ બને, વિચારોને પડકારવામાં આવે અને નેતૃત્વ સંવાદ દ્વારા ઘડાય. આ જ વિચાર સાથે, ધ ડિપ્લોમેસી સિરીઝ […]