અમદાવાદ: લોકપ્રિય ટેલિવિઝન શો **‘પુષ્પા ઇમ્પોસિબલ’**ના કલાકારો કરુણા પાંડે અને મુકુલ હરીશે અમદાવાદની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને કલાકારોએ શોની દુનિયા અને તેના પાત્રોને અમદાવાદના ચાહકોની વધુ નજીક લાવ્યા હતા. કરુણા પાંડે અને મુકુલ હરીશની અમદાવાદ મુલાકાત દરમિયાન ચાહકો સાથે ખાસ મુલાકાત અને સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને કલાકારોએ શો સાથે […]


