Breaking News Gujarat Headline News Top Stories

હનુમાનજીની કૃપા અને તેમનાં દર્શનથી વ્યક્તિમાં એક સકારાત્મક ઉર્જાનો અનુભવ અને શક્તિનો સંચાર થાય છે

મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા વહેલી સવારથી ભકતોમાં ભારે ઉત્સાહનો માહોલ અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હનુમાનદાદાને સિંદૂર, તેલ, ફૂલ-હાર, પ્રસાદ તેમજ શ્રીફળ વધેરી […]