Business Gujarat Headline News Top Stories

ભારતમાં સિંગલ સિલિન્ડર ટ્રેકટર શ્રેણીમાં કેપ્ટન ટ્રેક્ટર્સ દ્વારા ધરતીપુત્રો માટે સર્વપ્રથમ લાયન સીરીઝના નવા મીની ટ્રેક્ટરનું લોકાર્પણ

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ એ કેપ્ટન ટ્રેકટરના લાયન સીરીઝનો ભવ્ય પ્રારંભ,આસ્થાના પ્રતિકસમા ખોડલધામ મંદિર- કાગવડ(રાજકોટ)ના સાનિધ્ય માંથી કરાયો આ ટ્રેકટરને પસંદ કરનાર દર ૨૫ ગ્રાહકોનો લક્કી ડ્રો કરવામાં આવ્યો અને તેમાંથી કોઇ એક વિજેતા ને એકને હિરો મોટર સાઇકલની ભેટ આપવામાં આવી હતી. એન્જીન જે કેપ્ટન મીની ટ્રેક્ટરનું હાર્ટ છે.ARAI દ્વારા પ્રમાણિત કરેલ આ એન્જીનનું પરીક્ષણ […]

Gujarat Headline News Top Stories

કલગી ગ્રુપ દ્વારા તેમના નવા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ કેઆઇડીસી નું લોન્ચ કરવામાં આવ્યું

કેઆઇડીસી – ક્રિષવ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વટવા જીઆઈડીસી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનું અગ્રણી પ્રોવાઈડર છે અમદાવાદ, 22મી જાન્યુઆરી-2023: કલગી ગ્રુપ દ્વારા મહેમદાવાદ ના રોહીસા ખાતે કેઆઇડીસી – ક્રિષવ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નું લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ની સ્કીમ થાય છે જેમાં કુલ 63 પ્લોટ છે જે 300 થી 1000 સ્કવેર યાર્ડ ની […]