જેમાં નીચેના મુદ્દાઓને આવરી લેવામાં આવશે.1 મોંઘવારી – ગુજરાતની ગૃહિણીઓને મળશે રૂ.500નાં ભાવે ઘરેલું ગેસ સિલિન્ડર2 રોજગારી – નિયમિત સરકારી ભરતી કેલેન્ડર3 શિક્ષણ – પ્રત્યેક જરૂરિયાત વિદ્યાર્થિનીને KG થી PG સુધી શૈક્ષણિક ખર્ચ પેટે રૂ . 500 થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ4 આરોગ્ય – સસ્તાં ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધિ માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા5 ખેડૂતો – […]