Entertainment Gujarat Headline News Special

સાસુ-વહુની નોકઝોક ભૂલાવી દેશે સસરા-જમાઈની ટક્કર! 20 નવેમ્બરે રિલીઝ થશે ‘રફ એન્ડ ટફ કન્યા’

30 વર્ષથી કોમેડી રોલની રાહ જોઈ રહેલા હિતેન કુમાર પ્રથમવાર અનોખા અંદાજમાં જોવા મળશે; પિતા-દીકરીના પ્રેમ, લવ મેરેજ અને બે પરિવારોની રમૂજી ખેંચતાણની કહાની અમદાવાદ: ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી સાસુ-વહુની નોકઝોક અને પારિવારિક તણાવ પર આધારિત અનેક ફિલ્મો જોવા મળી છે, પરંતુ હવે દર્શકોને સસરા-જમાઈ વચ્ચેની અનોખી ટક્કર માણવા મળશે. પિતા-દીકરીના સંબંધો, પ્રેમલગ્ન અને બે […]