24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન વલ્લભસદન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો નું આયોજન કરવામાં આવશે અમદાવાદ, 3 ફેબ્રુઆરી-2023: અમદાવાદ શહેરના વલ્લભસદન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને ગુજરાત અને સૌરાષ્ટ્ર ના સાધુ સંતો […]