Gujarat Headline News Top Stories

ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત અમદાવાદના ઈસ્કોન મંદિરે ગૌવંશની સેવા, સુરક્ષા અને સન્માન માટે જનઆહ્વાન

અમદાવાદ : સમગ્ર ગૌવંશની સેવા, સુરક્ષા અને સન્માનના પવિત્ર ઉદ્દેશ સાથે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન – ગુજરાત રાજ્ય’ અંતર્ગત અમદાવાદના ઈસ્કોન મંદિર સ્થિત પ્રભુપાદ ભવન ખાતે જનઆહ્વાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સંતો-મહાત્માઓના આશીર્વાદ અને ગૌમાતાની કૃપાથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગૌસેવા, ગૌસંરક્ષણ અને ગૌવંશના સન્માનને લઈને સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. […]