Gujarat Headline News Top Stories

ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન

* 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે ** 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાનારા 3 દિવસિય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે ** ઘુમા ગામમાં આવેલા 300 વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે 8થી 10 ફેબ્રુઆરીએ યોજાનારા […]

Gujarat Headline News Top Stories

શ્રીમતિ શીલાબેન મોદીની સ્મૃતિમા બંધાયેલ ટેમ્પલતિર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

સનાતન ધર્મ ટેમ્પલતિર્થ સંકુલનું ધોળકામાં કેડિલા ફાર્માસ્યુટિકલે નિર્માણ કર્યું છેઃ અમદાવાદઃ શ્રીમતિ શીલાબેન મોદીની સ્મૃતિમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ નિર્માણ કરેલા ટેમ્પલતિર્થ સનાતન ધર્મ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શનિવારે શરૂ થયો છે.ટેમ્પલતિર્થ શ્રીમતિ શીલાબેન આઈ.મોદીની યાદમાં નિર્માણ કરાયેલ છે. તે તેમના પતિ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક શ્રીઈન્દ્રવદન મોદી માટે પ્રેરણાનો સતત સ્રોત અને તેમના જીવનમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા […]