અમદાવાદ, નવેમ્બર ૭ 2025 : સૌ ભાવિ વધુઓ, વરરાજાઓ અને ફેશન પ્રેમીઓ હવે તૈયાર રહો ફેશનમાં ચમકવા માટે! ૨ દિવસીય હાઇ લાઇફ એક્ઝિબિશન હવે અમદાવાદમાં પાછી આવી ગઈ છે અદ્ભુત ઉજવણી સાથે, જેમાં બ્રાઇડલ અને ડિઝાઇનર ફેશનનો ભવ્ય સમન્વય જોવા મળશે. આ એક્ઝિબિશન 7 અને 8 નવેમ્બર 2025ના રોજ હોટેલ લે મેરિડિયન, રામદેવનગર ખાતે યોજાશે। […]


