Entertainment Gujarat Headline News Special Top Stories

સુપ્રસિદ્ધ સંગીતકાર લીવીંગ લિજેન્ડ આનંદજી વીરજી શાહના 90 વર્ષની સંગીતમય ઉજવણી માટે અમદાવાદમાં કોન્સર્ટ યોજાયો

સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી ના આનંદજી વીરજી શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમના જીવનના 90 વર્ષના સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે 25 મેગા મ્યુઝિક બેન્ડ સાથે તેમના ગીતોના સિગ્નેચર કલેક્શન વાળો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. તેમને પોતાના ભાઈ સાથે મળીને કલ્યાણજી-આનંદજી તરીકે સંગીતની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આ બંને ભાઈઓએ […]