Business Gujarat Headline News Top Stories

બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનનો પ્રથમસ્ટોર અભિનેત્રી હિના ખાનના હસ્તે ખુલ્લો મૂકાયો

­ લક્ઝરી વુમેન્સ એથનિક વેર બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનના ત્રણ સ્ટોર્સનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું નવા યુગની મહિલાઓની લાઇફસ્ટાઇલ અને સૌંદર્યને સંબોધિત કરે છે બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશન અમદાવાદ, 5 ઓક્ટોબર, 2022: ટાઇમલેશ અને લક્ઝરી ફેશન-ફોર્વડ બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનના પ્રથમ સ્ટોરને દશેરાના પાવન પર્વએ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. “ત્રિધ્યા” ફેશનના ફાઉન્ડર શ્રી રમેશ મરંડ અને સીઓઓ શ્રી […]