૩ જાન્યુઆરી ૨૦૨૬ અમદાવાદ : આજ રોજ હોટલ ક્રાઉન પ્લાઝા, S G Highway ખાતે એમનું નવું લીડરશીપ ટીમ – LT ૨૧ નું ઘોષણા ના સાથે સાથે RMB નું ૧૦ વર્ષનું સફળ કાર્યકાળ અને નવું વર્ષ ૨૦૨૬ નું પ્રથમ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.
આ મિટિંગ માં નવા ટર્મ ના પ્રેસિડેન્ટ રીટેરિયન ઉદય મેહતા, વાઇસ પ્રેસિડેન્ટ રોટેરિયન સુભોજિત સેન, સેક્રેટરી રોટેરિયન યશ ભટ્ટ ના સાથે સાથે ટાઇટલ સ્પોન્સર પ્યૉર સોફ્ટ ના રોટેરીયન કૌશલ શાહ, એસોસિયેટ સ્પોન્સર એસ એસ જેમ્સ અને જ્વેલર્સ ના રોટેરીયન અશોક શ્રીમાલ, શ્યામલ ઓર્થોપેડીક હોસ્પિટલ ના રોટેરીયન ડૉ સમીર બાબરિયા, નવમિત કાર્ગો એક્સપર્ટ્સના રોટેરિયન મુકેશ કોઠારી ના સાથે સાથે પાવર સ્પોન્સર વેલાની મેટલ્સ ના રોટેરીયન વિરલ વેલાની અને સોશિયલ અને ક્રિએટિવ પાર્ટનર રોટેરિયન દીપક પટેલે જરૂરી માહિતી આપી હતી.





