Gujarat Headline News Top Stories

સંગીતકાર શ્યામ સિધાવતના પત્ની શ્રીમતી ઋતુ એ તેમના પતિ અને હાર્દિલ પંડ્યાના મનદુઃખ અને અદાવતની ઘટનાનો ખુલાસો કર્યો

૮ જાન્યુઆરી ૨૦૨૬, અમદાવાદ : આજ રોજ શહેરમાં યોજાયેલ એક પ્રેસ વાર્તામાં સંગીતકાર શ્યામ સિધાવતના ધર્મપત્ની શ્રીમતી ઋતુ એ એમના પતિ અને હાર્દિલ પંડ્યા વચ્ચે થયેલ મનમુટાવ અને અદાવતની ઘટનાક્રમ નું ખુલાસો કર્યો.

એમનો દાવો હતો કે વર્ષ ૨૦૨૨ થી બન્ને એક બીજાને ઓણખે છે અને હાર્દિલ એ મફતમાં સલૂન સેવાઓ નો લાભ લીધો છે એટલે એ ખોટો દાવો કરે છે અને તાજેતરમાં એમને જે રસ્તા ઉપર એમને ખરાબ ભાષા અને ચાલ ચલણ નું પ્રદર્શન કરી નારી નું અપમાન કર્યું એ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ચલાવી ના લેવાય.

સાથે સાથે સોશિયલ મીડિયા પર છે ખોટું એક તરફા બયાનો રજૂ થાય છે એ ભી ખોટું છે જે એક આર્ટિસ્ટની ક્રિએટિવ માઈન્ડ ને ડેમેજ કરે છે. ઋતુ ના સાથે એમના વકીલ પણ હાજર હતા જેમને કયું કે બધ્ધા લીગલ પ્રોસેસ ના સાથે સાથે Proper પોલીસ Investigation અને પેપરવર્ક કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં એમના મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ પ્રેસ કોન્ફરન્સ સત્ય ઘટનાઓ ને રજૂ કરવા માટે રાખવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.