Business Gujarat Headline News

ગુજકોમાસોલ ખેડૂતો માટે કુદરતી ખાતર સહિત પ્રોડ્ક્ટ લાવશે

New જોર્ડનની અરાણી અને વિખ્યાત કંપની પ્રમસિર નેચરલ થીમ (MNG ) પોતાના દવા મળતી કુદરતી પાણીજ તત્ત્વોમાંથી વિવિધ કુદરતી ખાસી સહિતના ખેતી ઘટકોનું ઉત્પાદન કરી રહી છે. અગાઉ તા. ૩-૪-૨૦૨૫, ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજકોમાસોલ દ્વારા આયોજીત ખેડૂત સેમિનાર-સમ્મેલનમાં સદર કંપની દ્વારા ઉત્પાદિત આ ખેતી ઉપયોગી ખાતરો સહિતના ઘટકોનું વિસ્તૃત માર્ગદર્શન ગુજરાત ભરના બેડૂતોને આપવામાં […]