Business Gujarat Headline News

ગુજકોમાસોલ ખેડૂતો માટે કુદરતી ખાતર સહિત પ્રોડ્ક્ટ લાવશે

New જોર્ડનની અરાણી અને વિખ્યાત કંપની પ્રમસિર નેચરલ થીમ (MNG ) પોતાના દવા મળતી કુદરતી પાણીજ તત્ત્વોમાંથી વિવિધ કુદરતી ખાસી સહિતના ખેતી ઘટકોનું ઉત્પાદન કરી રહી છે. અગાઉ તા. ૩-૪-૨૦૨૫, ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજકોમાસોલ દ્વારા આયોજીત ખેડૂત સેમિનાર-સમ્મેલનમાં સદર કંપની દ્વારા ઉત્પાદિત આ ખેતી ઉપયોગી ખાતરો સહિતના ઘટકોનું વિસ્તૃત માર્ગદર્શન ગુજરાત ભરના બેડૂતોને આપવામાં […]

Business Gujarat Headline News Top Stories

ગુજકો-બકાલી મેંગો ફેસ્ટીવલનું ગુજકોમાસોલ- ગાંધીનગર ખાતે આયોજન

“ગુજરાતની ઓળખ-ટેસ્ટ ઓફ ગુજરાત” એટલે રસમધુર કેરીઓ તા. ૧૮-૪-૨૦૨૬ : ગાંધીનગર, ઉનાળાની સીઝનમાં સમગ્ર ગુજરાત સ્વાદિષ્ટ કેરીઓનો આસ્વાદ અવશ્ય માણે છે. તે આસ્વાદને વધુ મધુર બનાવવા માટે ગુજકોમાસોલ પણ આગળ આવ્યું છે અને ગુજરાતના કેરી પકવતા ખેડૂતો પાસેથી સીધી ખરીદી ક૨ીને તેને જરૂરી પ્રક્રિયા જેમ કે, વોશિંગ, શોર્ટીંગ, ગ્રેડીંગ તેમજ ઉત્કૃષ્ટ રીતે પેક કરીને સમગ્ર ગુજરાતના […]