દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ હિંમતનગરમાં ‘બસ, હવે પરિવર્તન જોઇએ’ યાત્રામાં ભાગ લીધો. મનીષ સિસોદિયાજીની આગેવાનીમાં હજારો લોકો ‘બસ, હવે પરિવર્તન જરૂરી’ યાત્રામાં જોડાયા. હિંમતનગરમાં આમ આદમી પાર્ટીએ ‘બસ, હવે બદલાવ જરૂરી’ યાત્રા દ્વારા પોતાની તાકાત બતાવી. ગુજરાતની જનતા 27 વર્ષથી પરિવર્તનની રાહ જોઈ રહી છે : મનીષ સિસોદિયા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં […]