real women awards
Gujarat Top Stories

ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની ડાયનામિક વુમેન આંત્રપ્રિન્યોરર્સને ‘ધ રિયલ વુમન એવોર્ડ’થી સન્માનિત કરાઇ

શનિવારે અમદાવાદની નોવોટેલ હોટેલમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સની ત્રીજી સિઝન યોજાઈ હતી અમદાવાદ, 30 એપ્રિલ: શનિવારે અમદાવાદની નોવોટેલ હોટેલમાં એક ભવ્ય સમારંભમાં “ધ રિયલ વુમન એવોર્ડ્સ” ની ત્રીજી સિઝનમાં ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની 25 જેટલી પાવર વુમેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડ જે ખાસ કરીને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની મહિલાઓને આપવામાં આવે છે તે અમદાવાદના જાણિતા ટ્રેડ અને […]