આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ હેર સ્ટાઇલિસ્ટ અને મેક ઉપ આર્ટિસ્ટ શ્રીમતી સુમન હરિયાની દ્વારા એમનું ઓન્લી એટીટ્યુડ સલૂનની બીજી શાખાનું ગેલેક્સી ટાવર, બોડકદેવ ખાતે અનાવરણ
૯મી એપ્રિલ, ૨૦૨૩ : આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ હેર સ્ટાઇલિસ્ટ અને મેક ઉપ આર્ટિસ્ટ શ્રીમતી સુમન ડી હરિયાની દ્વારા આજે એમના ઓન્લી એટીટ્યુડ સલૂનના બીજી શાખાનું ગેલેક્સી ટાવર, બોડદેવ ખાતે અનાવરણ કરવામાં આવ્યું જે હોટલ દ ગ્રાન્ડ ભગવતીના સામે આવેલ છે.
શ્રીમતી ઉપાસના કેજરીવાલ જે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેસનલ લર્નિંગ એન્ડ રિસર્ચના સીઈઓ અને સ્થાપક છે એમની હાજરીમાં આ અદ્ધતન સલૂનનો અનાવરણ શહેરના કેટલાક જાણીતી મહિલાઓની ઉપસ્થિથીમાં કરવામાં આવ્યું.
શ્રીમતી સુમન એ જણાવ્યું હતું કે, ” ઘણા સમય થી હું મોટેરા ખાતે ના અમારા સ્ટુડિયો થી સેવાઓ આપતી હતી અને હું એટલી બધ્ધી પ્રોફેશનલ ગ્રુપ્સ જોડે સંલગ્ન છું કે લોકો ને માહિતી આપવા માટે, એવોર્ડ્સ ફંકશનો માં શામેલ થવા માટે અને અમારું સર્વિસીસ માટે આમને આ નવા અમદાવાદ તરફ એક સલૂન સેન્ટર ખોલવાનું તક અને જરૂરિયાત હતી અને મને ખુશી છે કે આજે આ સપનું ને વેગ મળ્યું.”