૧લી અને ૨જી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ અમદાવાદના ગ્રાન્ડ ભગવતી ખાતે ભારતના સૌથી ગ્લેમરસ ડીઝાયર પ્રદર્શન બે દિવસીય યોજવાનો છે.
અમદાવાદ ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૩: વિવિધ શહેરોમાંથી 100 થી વધુ ડિઝાઇનર લેબલ્સ જેમાં ડિઝાઇનર વસ્ત્રો, હૌટ કોચર, ઝવેરાત, ઘર સજાવટ અને ઘણું બધું પ્રદર્શિત થાય છે.
વિવિધ શહેરોમાંથી 100 થી વધુ ડિઝાઇનર લેબલ્સ જેમાં ડિઝાઇનર વસ્ત્રો, હૌટ કોચર, ઝવેરાત, ઘરની સજાવટ અને ઘણું બધું છે.
પ્રદર્શનનો સમય સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધીનો છે.
આ કલેક્શન પાન ઇન્ડિયાનું છે, કુર્તીઓની એક્સક્લુઝિવ રેન્જ, ઇન્ડિયન વેર, વેડિંગ રેન્જ વગેરે મળશે.
દીપ પ્રગટાવવાનો સમારોહ કુ.સુમન ચેલાની (મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2018) દ્વારા યોજાશે.
નેહા શર્મા – પ્રશિક્ષિત શિક્ષક, નિધિ શુક્લા મિસિસ ઇન્ડિયા દિવા અર્થ, સુશ્રી વિશાખા રંજન મિસિસ ઇન્ડિયા લેગસી 2020,વગેરે ઉપસ્થિત રહેશે.

આ ઇવેન્ટ વિઝેટ્રોન – ડિઝાઇનિંગ બ્રાન્ડિંગ પ્રમોશનના નઝીમ શેખ દ્વારા કરવામાં આવી રહ્યું છે.