Business Gujarat Headline News Top Stories

અમદાવાદ: લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ બી ૧ ના પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન શ્રી પ્રકાશ અગ્રવાલ દ્વારા Kohinoor એવોર્ડ્સ

૧૨ જુલાઈ ૨૦૨૬ અમદાવાદ: લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ બી ૧ ના પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન શ્રી પ્રકાશ અગ્રવાલ દ્વારા Kohinoor એવોર્ડ્સ night નું ભવ્ય આયોજન શીલજ ખાતે સ્થિત લે સેરાટા banquets ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના ઉત્કૃષ્ટ કાર્યો માટે કેબિનેટ ઓફિસર્સ અને ક્લબ્સ ના પ્રેસિડેન્ટ, સેક્રેટરી તથા દાતાઓ નું ખાસ સમ્માન લાયન શ્રી પ્રકાશ અગ્રવાલ જી અને ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ બી૧ ના પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર્સ દ્વારા કરવામાં આવ્યું .

મીડિયા અને કોમ્યુનિકેશન ના કાર્યો માટે ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ઓફિસર લાયન સુભિજીત સેન ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ ને બધા લાયન્સ એ ખુબ માણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.