૨૫ ઓક્ટોબર ૨૦૨૬ : ગાંધીનગર ટાઉન હોલ ખાતે કરિયર ગાઈડન્સ અને મોટિવેશનલ સેમિનાર યોજાયો સેમિનારમાં 900થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા ફિનિક્સ ગ્રુપના સંસ્થાપક મુકેશ દાદવાણી દ્વારા વિદ્યાર્થીઓને કરિયર ગાઈડન્સ અપાયું.
ભારતના નામી અને શ્રેષ્ઠ બેટ્સમેન એથ્લીટ વિરાટ કોહલીના ઉદાહરણ વડે વિધાર્થી અને વાલીઓને સંવાદ દ્વારા પ્રભાવી રીતે યોગ્ય માર્ગદર્શન આપ્યું, અને શાળામાં ક્યાં પ્ર્કારનું શિક્ષણ અપાશે તેની પણ માહિતી અપાઈ.

કુડાસણ ખાતે ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવાની જાહેરાત નર્સરીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ JEE, NEET, ઓલિમ્પિયાડ, સ્પોર્ટ્સ અને સ્કિલ ડેવલપમેન્ટની સુવિધાઓ મળશે ઓલ ઇન વન કેમ્પસ અને ‘સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન’ના અભિગમ સાથે શિક્ષણ ક્ષેત્રે નવી શરૂઆત.






