૧૯-૨૦ સપ્ટેમ્બરના રોજ બે દિવસીય હાઈ લાઈફ બ્રાઇડ્સ સંસ્કરણનું ફરી અમદાવાદમાં હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે રજૂઆત
૧૯-૨૦ સપ્ટેમ્બરે સિટીની મેરિયોટ હોટેલમાં ‘હાઇ લાઇફ બ્રાઈડ્સ’ એક્ઝિબિશન યોજાયું આ વખતે વિશેષ બ્રાઇડલ ઈવેન્ટ રાખવામાં આવેલ છે. તે કોર્ટયાર્ડ બાય મેરિયટમાં યોજવામાં આવેલ છે જે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરના રોજ રહેશે. અહીં નવવધૂઓ માટે સૌંદર્ય અને સંસ્કારિતા સાથે સજ્જ થવાનો અદભૂત અવસર છે. સુંદર બ્રાઇડલ વસ્ત્રો જેમાં ટાઇ મલેસ ડિઝાઇનથી માંડીને મોર્ડન ટ્રેન્ડ્સ પણ સમાવિષ્ટ છે. દરેક વસ્ત્ર અપ્રતિમ જવેલરી અને સ્ટાઇલિસ્ટ એસેસરીઝથી સજ્જ છે.
આ લગ્ન જેવા પ્રસંગને યાદગાર બનાવી દેશે. તો આ લક્ઝરી અને રિફાઈનમેન્ટનો લહાવો મેળવવા પધારો. ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સના દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવેલ આગામી વર્ષ માટેના ડિઝાઇન ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો. હાઇ લાઇફ એક્ઝિબિશન – અમદાવાદ ફેશન ડિઝાઈનરો અને રસિકો માટે હાઇ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી, લક્ઝ એક્સેસરીઝ, જ્વેલરી, બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે.
હાઈ લાઈફ બ્રાઇડ્સ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઈડલ વેર છે જે ગ્લિટ્ઝ, ટેન્ટાલાઈઝિંગ ટ્યુનિક, ચિક કેપ્સ, સેલિબ્રિટી સ્ટાઈલના જેકેટ્સ, સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ, કન્ટેમ્પરરી કટ્સમાં ક્રેપ, પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈંગ એમ્બ્રો સાથે ગ્રેસનું મિશ્રણ કરે છે.
આ આવૃત્તિમાં તમારા વિન્ટર ફ્યુઝન ફેવરિટમાં ટ્રેન્ડી ટ્વિસ્ટનો અનુભવ કરો! તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ બ્રાઇડ્સ એક્ઝિબિશનનું , ૧૯-૨૦ સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે મજા માણો.